Raahi-Jigardan Gadhavi/Dhairya Thakkar/Sohni Bhatt
Raahi-Jigardan Gadhavi/Dhairya Thakkar/Sohni Bhatt 无损flac下载 mp3下载
Raahi-Jigardan Gadhavi/Dhairya Thakkar/Sohni Bhatt 在线试听 歌词免费下载
રાહી તારી રાહનો હવે
રાજી હર વાતમાં હવે
આથી વધુ શું માંગુ રે?
શું આથી વધુ હું માંગુ રે?
કોઈ આજ આસમાનેથી આ સાંભળી ગયું
મારા મન સાથે મન બીજું સાંકળી ગયું
હર કોઈ રંગ માં તું,
હર પળ છે સંગ માં તું,
ધબકે હર અંગ માં છે તું, જાણી લે
ઘેરાતી રાતમાં તું,
ઉગતા પરભાતમાં તું,
ફૂલોની જાતમાં છે તું
રહી સહી જે હતી શરમ છૂટી જવાની છે
કોઈ કહાની નવીનતમ બની જવાની છે
ધીરો ધીરો ને ઘેરો
આ કેફ કેવો પ્રેમનો
હું તરું કે ડૂબું?
આથી વધુ શું માંગુ રે?
હર કોઈ રંગ માં તું,
હર પળ છે સંગ માં તું,
ધબકે હર અંગ માં છે તું, જાણી લે
ઘેરાતી રાતમાં તું,
ઉગતા પરભાતમાં તું,
ફૂલોની જાતમાં છે તું
આંખોને બીજું છે કામ શું? જોયા કરું હરપળ
નથી ખબર કે છે ભાન શું? ખોયા કરું હરપળ
કેવો કેવો હઠીલો
આ કેફ કેવો પ્રેમનો
ઘેલો થઈ હું હસું?
આથી વધુ શું માંગું રે
હર કોઈ રંગ માં તું,
હર પળ છે સંગ માં તું,
ધબકે હર અંગ માં છે તું, જાણી લે
ઘેરાતી રાતમાં તું,
ઉગતા પરભાતમાં તું,
ફૂલોની જાતમાં છે તું
Raahi-Jigardan Gadhavi/Dhairya Thakkar/Sohni Bhatt 热门评论
Raahi-Jigardan Gadhavi/Dhairya Thakkar/Sohni Bhatt 同专辑其他歌曲
- Dheera Dheera-Parth Dipesh Desai/Dhairya Thakkar/Sohni Bhatt
- Jheeni Jheeni-Aalap Dipesh Desai/Dhairya Thakkar/Sohni Bhatt
- Laali-Aalap Dipesh Desai/Kavita Seth/Dhairya Thakkar/Sohni Bhatt